¡Sorpréndeme!

રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ| બેટ દ્વારકામાં ઈમરજન્સી સેવાઓ અપાશે

2022-07-07 158 Dailymotion

રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો, ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતા અનેક જગ્યાઓએ પાણી ભરાયા હતા. બેટ દ્વારકામાં ભારે વરસાદના કારણે ઈમરજન્સી સેવાઓ આપવા માટે તંત્રને નિર્દેશ આપવામાં આવ્યો છે.